Tuesday, February 26, 2013

Avast ફ્રી એન્ટીવાયરસ ટ્રિક 1year


Avast Free Antivirus 
With 1 Year Free Licence
સૌપ્રથમ નીચેના બટન પર ક્લિક કરીને અવસ્ત એન્ટીવાયરસ ડાઉનલોડ કરી લો.અને ઇન્સ્ટોલ કરો.
(ફ્રી એન્ટીવાયરસ ડાઉનલોડ કરવો) 

 
હવે  અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ કરો.
 

હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ ગયો છે(એટલે કે ટ્રાયલ પેક).

૧  વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
૧)નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ એડ્રેસ એન્ટર કરવું)
Avast Free Antivirus registration page
૨)ફોર્મ ભર્યા બાદRegister For Free Lic. Key પર ક્લિક કરો.
૩)તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.
૪)હવે એન્ટીવાયરસ રન કરો.
૫)Maintenance>>Registration
૬)click Insert the license key 
૭)Browse The File And Insert
Congratulation
You Have Done!!!!! 

નોકિયા મોબાઈલ સિક્રેટ કોડ Codes


1) *#06# IMEI No. ચેક કરવા માટે.
2) *#7780# સેટિંગ રિસ્ટોર કરવા માટે.
3) *#0000# સોફ્ટવેર અને મોબાઈલનું વર્ઝન જોવા માટે.
4) *#2820# બ્લુટૂથ ડીવાઈસ એડ્રેસ.
5) *#746025625# Sim clock allowed status.
6) #pw+1234567890+1# સીમમાં કોઈ પણ restrictions માટે.
7)*#92702689# મોબાઈલની સામાન્ય માહિતી અને વોરંટી.
8)*#7328748263373738# resets security code.
9)*#9999#સોફ્ટવેર અને મોબાઈલનું વર્ઝન જોવા માટે જો *#0000# મોબાઈલમાં work ન કરે તો.
10)*#43# Call Waiting ચેક કરો. 
11)*#61# - કોલ ડાયવર્ટOn No Reply ચેક કરો. 
12)*#62# - કોલ ડાયવર્ટ Divert If Unreachable 
ચેક કરો.
13)*#67# - કોલ ડાયવર્ટ On Busy Calls ચેક કરો.
14)**21*number# - કોલ ડાયવર્ટ All Calls.
15)**67*number# -કોલ ડાયવર્ટOn Busy .

Saturday, February 16, 2013

વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી


વર્ધિત પેન્શન યોજના જાહેરનામું (NOTIFICATION) 
     
વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 1       વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 6
 
વર્ધિત પેન્શન યોજના  પરિપત્ર 2       વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 7
  
વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 3       વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 8


વર્ધિત પેન્શન યોજના  પરિપત્ર 4       વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 9
  
વર્ધિત પેન્શન યોજના  પરિપત્ર 5       વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 

Emergency Contact Number


Anti Harassment Cell For Women
9947000100
Anti Terrorist Helpline
9656000100
Crime Stopper
1090
Police Assistance
100
Traffic Assistance
1099
Highway Assistance
9846100100
Child Helpline
1098
City Action Force
2311557
Cyber Crime Investigation Cell
2382600
Women Helpline
1091
Rail Alert
9846200100
Blood Bank Services
1910
SMS Center (Police)
9497900000
Please Share If You Care For Others

Wednesday, February 13, 2013

જાણો વ્યવસાય વેરા વિષે



         ઘણી વખત પરિક્ષાઓમાં વ્યવસાય વેરાને લગતાં પ્રશ્નો પૂછાય છે.નિબંધનાત્મક પ્રશ્નો માટે પણ આ વિગત ખૂબજ ઉપયોગી છે. તેમજ નૌકરિયાત વર્ગમાટે પણ જાણવા જેવી વિગતો છે.



1.     મોતીભાઇ અમીન 1 ફેબ્રુઆરી   Coast Guard Day
2.     શ્રીધર વ્યંકટેશ કેતકર 2 ફેબ્રુઆરી  World Wetlands Day
3.     લીલાબહેન પટેલ ફેબ્રુઆરી
4.     પ્રો.સત્યેન બોઝ 4 ફેબ્રુઆરી
5.     થોમસ કાર્લાઇલ 5 ફેબ્રુઆરી   Kashmir Day ( Organized by Pakistan )
6.     પંડિત મોતીલાલ નહેરૂ ફેબ્રુઆરી
7.     ચાર્લ્સ ડિકન્સ 7 ફેબ્રુઆરી
8.     કનૈયાલાલ મુનશી 8 ફેબ્રુઆરી
9.     દયારામ 9 ફેબ્રુઆરી
10.   બેર્ટોલ્ત બ્રેખ્ત 10 ફેબ્રુઆરી
11.   દીનદયાળ ઉપાધ્યાય 11 ફેબ્રુઆરી
12.   દુલા ભાયા કાગ 12 ફેબ્રુઆરી
13.   સરોજીની નાયડુ 13 ફેબ્રુઆરી  Sarojini Naidu's Birth Anniversary
14.   સ્વામી ગંગેશ્વરાનંદજી 14 ફેબ્રુઆરી  Valentine's Day
15.   ડોંગરેજી મહારાજ 15 ફેબ્રુઆરી
16.   સર પ્રભાશંકર પટ્ટણી 16 ફેબ્રુઆરી
17.   જે.કૃષ્ણામૂર્તિ 17 ફેબ્રુઆરી
18.   રામકૃષ્ણ પરમહંસ 18 ફેબ્રુઆરી
19.   ગોપાલકૃષ્ણ ગોખલે 19 ફેબ્રુઆરી
20.   નિકોલસ કોપરનિક્સ 20 ફેબ્રુઆરી  Arunachal Day
21.   મૌલાના અબુલ કલામ આઝાદ 21 ફેબ્રુઆરી
22.   કસ્તુરબા ગાંધી 22 ફેબ્રુઆરી
23.   લૂઇ બ્રેઇલ 23 ફેબ્રુઆરી
24.   સંતપ્રસાદ ભટ્ટ 24 ફેબ્રુઆરી Central Excise Day
25.   રવિશંકર મહારાજ 25 ફેબ્રુઆરી 
26.   વિકટર હ્યુગો 26 ફેબ્રુઆરી 
27.   ચંદ્રશેખર આઝાદ 27 ફેબ્રુઆરી 
28.   ઇન્દીવર ગીતકાર’ 28 ફેબ્રુઆરી National Science Day
29.   મોરારજી દેસાઇ 29 ફેબ્રુઆરી 

Interesting 2013




      •           10/10/2013 Thursday
        • 4/4/2013 Thursday
        • 6/6/2013 Thursday
        • 8/8/2013 Thursday 
        • 12/12/2013 Thursday 

      •               

    શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.



    પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર
                                                                                                                                                        ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.    
                                 1.    12 અંકનો પ્રાણ નંબર 
                                 2.    I  PASSWORD ( Internet Password )
                                 3.    T PASSWORD ( Teliphonik Password ) 
                       પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

    પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 

                        https://cra-nsdl.com/CRA/

    પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં 
                       બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ 
                       પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ 
                       વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે                                     હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય                                        તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને                       ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન                      થાઓ.  

    પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements                   Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.  

    ફિક્સ પગાર કેસ સ્ટેટસ - ભારતીય સુપ્રીમ કોર્ટ


    ફિક્સ પગાર કેસમાં મુદત પડી છે.

    » ફિક્સ પગાર કેસમાં મુદત (તારીખ) પડી છે.
    » આગામી તારીખ - 0૧/0૪/૨૦૧૩

     

    » કેસનું સ્ટેટસ જોવા અહીં ક્લિક કરો.

     

    » કેસ નંબર - ૧૪૧૨૪ -૧૪૧૨૫

    » વર્ષ - ૨૦૧૨