Thursday, May 9, 2013



ફિક્સ પગાર કેસ ની નવી મુદત


તારીખ  ૦૪/૦૭/૨૦૧૩ છે.

Monday, May 6, 2013

R.T.O ની માહિતી

CHECK YOUR CPF ACCOUNT Online

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો. 


STEP - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક 

બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.



 1. 12 અંકનો પ્રાણ નંબર


 2. I PASSWORD ( Internet Password )


 3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે

 પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.


STEP - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક 

કરો


STEP - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers

 પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1

 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાંઆઈ

 પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.



પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક

 કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે.
તે માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય


 તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો

 અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી 

લોગીન થાઓ.

STEP -4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account 

Details માં જઈને Personal Details,Statements 

Of Holding ,Statements Of Tranaction જોઈ શકો

 છો તથા પ્રિંટ કરી શકોછો.

GPF કપાત સ્ટેટસ જોવા માટે અહિં ક્લિક કરો

દિન વિષેશ મે


May1

May Day ( Workers' Day; International Labour Day ) ગુજરાત સ્થાપના દિન 1 મે 
May3

International Energy Day / World Press Freedom Day
May4

Anti-tobacco Day

May6

Lawyers day

May8
V-E Day & World Red Cross Day
May8
International Red Cross Day (It is celebrated to commemorate the birth anniversary of the founder of the 

Red Cross Organisation Jean Henry Dunant)
May11 
            
 National Technology Day
                            
May13
  
 National Solidarity Day

May15

 International Day of Families

May17

 World Telecommunication Day

May21 

 Anti-terrorism Day

May24

 Commonwealth Day

May29 

 Mount Everest Day

May31
 World No Tobacco Day

દિન વિષેશ એપ્રિલ


1.     મેરૂભા ગઢવી 1 એપ્રિલ      Orissa Day
2.     સહજાનંદ સ્વામી 2 એપ્રિલ
3.     શંભુપ્રસાદ દેસાઇ 3 એપ્રિલ
4.     સચ્ચિદાનંદ અજ્ઞેયજી 4 એપ્રિલ
5.     દીનબંધુ’ એન્ડ્રુઝ 5 એપ્રિલ  National Maritime Day & Samta Diwas Day
6.     પન્નાલાલ પટેલ 6 એપ્રિલ
7.     આનંદશંકર ધ્રુવ 7 એપ્રિલ World Health Day
8.     રામનારાયણ પાઠક 8 એપ્રિલ
9.     રાહુલ સાંકૃત્યાયન 9 એપ્રિલ
10.   છત્રપતિ શિવાજી 10 એપ્રિલ
11.    લ્યુથર બર્બેન્ક 11 એપ્રિલ
12.   વિનુ માંકડ 12 એપ્રિલ
13.   રતુભાઇ અદાણી 13 એપ્રિલ Jallianwallah Bagh Massacre Day ( 1919 )
14.   ડૉ.ભીમરાવ આંબેડકર 14 એપ્રિલ
15.   લિયોનાર્દો દ વિન્ચી 15 એપ્રિલ
16.  ચાર્લી ચેપ્લીન 16 એપ્રિલ
17.  સિરિમાવો ભંડારનાયક 17 એપ્રિલ
18.  ચાર્લ્સ ડાર્વિન 18 એપ્રિલ World Heritage Day
19.  તારાબહેન મોડક 19 એપ્રિલ  
20. પન્નાલાલ ઘોષ 20 એપ્રિલ
21.  મોરિસ વિલ્સન 21 એપ્રિલ
22.World Earth Day 22 એપ્રિલ
23.World Book Day 23 એપ્રિલ
24.Manav Ekta Divas 24 એપ્રિલ